બંધ

ગામ અને પંચાયતો

ગુજરાત રાજયની મઘ્‍યમાં આવેલ અમદાવાદ જીલ્‍લાનો કુલ વિસ્‍તાર ૬૫૮૫ = ૪૨ ચો.કિ.મી. છે. જીલ્‍લાનું ભૌગોલિક સ્થાન ૨૧-૬° થી ૨૩-૪° ઉત્તર અક્ષાંશ તથા ૭૧-૬° થી ૭૨-૯° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલુ છે. ૨૦૧૧ ની વસ્‍તી ગણતરી મુજબ જીલ્‍લાની કુલ વસ્‍તી ૭૦૫૯૦૫૬ છે. અમદાવાદ જીલ્લાનું મુખ્‍ય મથક અમદાવાદ શહેર છે.

જીલ્‍લાની પૂર્વ દિશાએ ખેડા જીલ્‍લો, ઉત્તર દિશાએ મહેસાણા તથા ગાંઘીનગર જીલ્‍લો, દક્ષ‍િણ દિશાએ આણંદ જીલ્‍લો તથા ૫શ્ચ‍િમ દિશાએ બોટાદ અને સુરેન્‍દ્રનગર જીલ્‍લો છે. જીલ્‍લામાં કુલ ૯ તાલુકાઓમાં ૪૭૪ વસ્તીવાળા ગામ, ૫ ગામ ઉજજડ છે. તેમજ ૧ મહાનગરપાલિકા, ૧ કેન્‍ટોનમેન્‍ટ વિસ્‍તાર, ૬ નગરપાલિકાઓ સમાવેશ થાય છે.

ગ્રામ પંચાયત
તાલુકા ગામડાઓની સંખ્યા ગ્રામ પંચાયત વસ્તી-1991 વસ્તી-2011
ધોળકા 71 65 140113 166641
ધોલેરા 33 34 9421 50821
દસ્ક્રોઇ 64 63 175080 233925
દેત્રોજ 52 46 68734 76555
સાણંદ 67 69 136777 195005
બાવલા 48 48 90408 124000
વિરમગામ 68 65 93982 131680
માંડલ 37 36 49977 58064
ધંધુકા 46 40 66103 74960
નાગરપાલિકા કચેરીઓ
નગરપાલિકાનું નામ નામ હોદ્દો ઇમેઇલ સરનામું ફોન
બારેજા વિશાલ બહેચરભાઈ પટેલ ચીફ ઑફિસર np_bareja@yahoo.co.in બારેજા નગરપાલિકા કાર્યાલય, વલ્લભ નગર સોસાયટી, અમદાવાદ- 382220 02718-233173,282255
બોપલ-ઘુમા પ્રણવ હસમુખલાલ શાહ ચીફ ઑફિસર bgnagarpalika58@yahoo.com બોપલ-ઘુમા નગરપાલિકા ઑફિસ, અમદાવાદ- 380058
સાણંદ કમલકાંત મુકેશકુમાર પ્રજાપતિ ચીફ ઑફિસર np_sanand@yahoo.co.in સાણંદ નગરપાલિકા ઑફિસ, અમદાવાદ- 382110 02717-222112
ધોળકા જતિનકુમાર વિનોદ્રાય મહેતા ચીફ ઑફિસર np_dholka@yahoo.co.in ધોળકા નગરપાલિકા ઑફિસ, અમદાવાદ- 382225 02714-222262
ધંધુકા બ્રિજરાજસિંહ લાખુભા વાલા ચીફ ઑફિસર np_dhandhuka@yahoo.co.in ધંધુકા નગરપાલિકા ઑફિસ, અમદાવાદ-382460 2713-222339
વિરમગામ પટેલ જયેશ બહેચરદાસ ચીફ ઑફિસર np_vgam@yahoo.co.in વિરમગામ નગરપાલિકા ઑફિસ, અમદાવાદ- 382150 02715-231807
બાવલા સિદ્ધાર્થ રામભાઈ પટેલ ચીફ ઑફિસર bg_bavala@yahoo.co.in બાવલા નગરપાલિકા ઑફિસ, અમદાવાદ- 380058 02714-232546