બંધ

આરટીઆઈ

આરટીઆઈ

માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (૨૦૦૫ ના નં–૨૨) ને ૧૫ મી જૂન, ૨૦૦૫ ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી. દરેક સાર્વજનિક અધિકારીનાં રોજ-બ-રોજની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી, વિવિધ જાહેર સત્તાવાળાઓના અંકુશ હેઠળ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપવાનો હેતુ છે. સરકાર જાણકાર નાગરિકતા અને માહિતીની પારદર્શિતા હોવી જરૂરી છે કે જે તેના કાર્ય માટે જરૂરી છે અને ભ્રષ્ટાચારને અમુક હદ સુધી તેમજ સરકાર અને તેમની સાધન-સામગ્રી લોકો માટે જવાબદાર છે. ૧૨ મી ઓક્ટોબર, ૨૦૦૫ ના રોજ આ ધારાની તમામ જોગવાઈ અમલમાં આવી.

તમે નીચેની લિંકથી બધી માહિતી મેળવી શકો છો:

માહિતી મેળવવાનો અધિકાર
અનુ. ક્ર. માહિતી ડાઉનલોડ ફાઈલ
વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો ડાઉનલોડ કરો(1785 KB)
વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો ડાઉનલોડ કરો(45 KB)
નિર્ણય લેવાની ક્રિયાઓ અનુસરવાની પદ્ધતિ ડાઉનલોડ કરો(54 KB)
કાર્યો કરવા માટે નક્કી કરેલા ધોરણો ડાઉનલોડ કરો(28 KB)
કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સુચનાઓ નિયમ સંગ્રહ અને દફતરો ડાઉનલોડ કરો(51 KB)
વિભાગના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક ડાઉનલોડ કરો(27 KB)
નીતિઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત ડાઉનલોડ કરો(62 KB)
વિભાગના નિયંત્રણ હેઠળના બોર્ડ, પરિષદ, સમિતિઓની વિગતો ડાઉનલોડ કરો(40 KB)
આર.ટી.આઈ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો
૧૦ વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહીત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું ડાઉનલોડ કરો(29 KB)
૧૧ પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર ડાઉનલોડ કરો(29 KB)
૧૨ સહાયકી કાર્યક્રમોના અમલ અંગે પદ્ધતિ ડાઉનલોડ કરો(57 KB)
૧૩ રાહતો, પરમીટ કે અધિકૃત અંગેની વિગતો ડાઉનલોડ કરો(33 KB)
૧૪ વીજાણુંરૂપે ઉપલભ્ય માહિતી ડાઉનલોડ કરો(25 KB)
૧૫ માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગતો ડાઉનલોડ કરો(33 KB)
૧૬ જાહેર માહિતી અધિકારી/સહાયક જાહેર માહિતી અધિકારી/એપલેટ અધિકારીની વિગતો ડાઉનલોડ કરો(62 KB)
૧૭ અન્ય ઉપયોગી માહિતી ડાઉનલોડ કરો(41 KB)