બંધ

જમીન દફતર નિયામકશ્રી

કચેરીની કામગીરી

  • તાબાની કચેરીનું કંટ્રોલિંગ કરવું.
  • તાબાની કચેરીનું ઇન્સપેક્શન કરવું.
  • તાબાની કચેરી માંથી વિગતવાર માહીતી હેડ કચેરીમાં મોકલવી.
  • હાલમાં રી-સરવેની કામગીરી ચાલુમાં હોઇ પ્રમોલગેશન બાદના વાંધાની માપણી.
  • રી-સરવે કામગીરી માં એજન્સી દ્વારા નવેસરથી માપણી કરેલ હોઇ તેવા ગામોનું પ્રમોલગેશન કરવું.

સુપરિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ અધિકારી કચેરીની તાંબાની કચેરીઓ

  • ડીસ્ટ્રીક્ટ ઇનસ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ (ડી.આઇ.એલ.આર)
  • સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી

ઓફિસ સરનામું:

જીલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ (ડીઆઈએલઆર)
જિલ્લા મોજાની સેવા સદાન,
ભીમજીપુરા ક્રોસ રોડ,
જયોતિસાંગ નજીક, નવું વાડજ,,
અમદાવાદ.
સંપર્ક નંબર:079-27647829