• સોશીયલ મિડીયા લિંક્સ
  • સાઇટ નકશો
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

જીલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ (ડીઆઈએલઆર)

કચેરીની કામગીરી

  • ખેતરોની જમીન માપણી કરવી
  • જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
  • કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
  • કોર્ટ કેસોની માપણી કરવી
  • સાંથણી કેસોની માપણી કરવી.
  • ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
  • માપણી આધારે ફેરેફાર થતો હોઇ દેરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
  • હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે માપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.

 

જીલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ (ડીઆઈએલઆર)

જિલ્લા મોજાની સેવા સદાન,
ભીમજીપુરા ક્રોસ રોડ,
જયોતિસાંગ નજીક, નવું વાડજ,,
અમદાવાદ.

સંપર્ક નંબર: 079-27647829