બંધ

સેવા સેતુ તબક્કો ચાર

સેવા સેતુ તબક્કો ચાર કાર્યક્રમ, સેવા સેતુ કાર્યક્રમ અમદાવાદ જીલ્લાના તમામ 9 તાલુકા, 7 નગર પાલિકા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડમાં યોજવામાં આવશે.

સ્થળની વિગતો નીચે મુજબ છે:

  • તારીખ: 24/08/2018 - 31/01/2019
  • સ્થળ: મામલતદાર કચેરીઓ અને ગામડાઓ
જુઓ (105 KB)